તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th October 2024
હુન્ડાઇ મોટર ઇન્ડિયાનો આઇપીઓ મંગળવારથી ખુલશે

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૧૧: ક્રિસિલના રિપોર્ટ મુજબ કેલેન્ડર વર્ષ ર૦ર૩માં પેસેન્જર વ્હીકલ સેલ્સ પર આધારિત વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી ઓટો ઓઇએમ ણ્ક્કયઁફર્ુીશ પ્ંદ્દંશ્વ ઞ્શ્વંયષ્ટ નો ભાગ એવી ણ્ક્કયઁફર્ુીશ પ્ંદ્દંશ્વ ત્ઁફુર્શી ન્શળશદ્દફૂફુ મંગળવાર ૧પ ઓકટોબર મંગળવાર રોજ તેના ઇકિવટી શેર્સના આઇપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ-ઓફર ખોલવાની તારીખ એટલે કે સોમવાર તા. ૧૪ કામકાજના એક દિવસ પહેલાંની રહેશે. બિડ-ઓફર બંધ થવાની ગુરૂવાર તા. ૧૭ ઓકટોબર રહેશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક ઇકિવટી શેર દીઠ રૂા. ૧,૮૬પ થી રૂ. ૧,૯૬૦ નકકી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ ૭ ઇકિવટી શેર્સ અને ત્યારબાદ ૭ ઇકિવટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. તેમ સંસ્થાના હોદેદારોએ માહિતી આપી હતી.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
