News of Saturday, 12th October 2024
અમદાવાદમાં દશેરાના તહેવારની ભવ્ય ઉજવણી ઠેર-ઠેર ફાફડા-જલેબીનું વેચાણ: લોકોની લાંબી લાઈન
ઓનલાઈન ઓર્ડરની પણ ખૂબ ડિમાન્ડ :ગાંઠિયા - જલેબીના ભાવમાં 30 ટકાનો વધારો

અમદાવાદમાં દશેરાના તહેવારની ભવ્ય ઉજવણી થઇ. શહેરમાં ઠેર-ઠેર ફાફડા-જલેબીનું વેચાણ થઇ રહ્યુ છે.ફાફડા-જલેબી ખરીદવા લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. આજના દિવસે કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થતું હોય છે. ઓનલાઈન ઓર્ડરની પણ ખૂબ ડિમાન્ડ છે. આ વર્ષે ગાઠિયા જલેબીના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. ફાફડા 740, જલેબી 840 રૂપિયા ભાવ છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
