<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

રાજ્યના બે નાયબ સચિવનેબઢતી આપીને સંયુક્ત સચિવ તરીકે નિયુક્તિ : જુઓ સંપૂર્ણ યાદી

શ્રીમતી દિલશાદ એમ. પઠાણ અને દિવ્યાંગ આર.પટેલને સંયુક્ત સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરી નિયુક્તિ અપાઈ

ગાંધીનગર : રાજ્યના બે નાયબ સચિવ સંવર્ગ-1ને આપીએ સંયુક્ત સચિવ તરીકે બઢતી આપી તેમની હાલની જાગ્યો સંયુક્ત સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરી નિયુક્તિ કરાઈ છે,

  રાજ્યના સચિવાલય સેવાના નાયબ સચિવ શ્રીમતી દિલશાદ એમ. પઠાણ અને દિવ્યાંગ આર.પટેલને સંયુક્ત સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરી નિયુક્તિ અપાઈ છે

(8:05 PM IST)