<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5372 રૂપિયા બોલાયો :જાણો અન્ય 29 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 775.95 ટન જીરાની આવક થઇ

અમદાવાદ :ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 775.95 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5372 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4150 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 5051 રૂ., હળવદમાં 4925 રૂ., ગોંડલમાં 4911 રૂ., હારીજમાં 4860 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 775.95 ટન આવક થઇ છે.

(9:48 PM IST)