<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

મહેસાણામાં કડીના અદુંદરામાં પતિએ પત્નીનુ ગળુ દબાઈને હત્યા કરી

મહિલાના પિયર પક્ષે, મૃતકનું પીએમ કરવાની જીદ કરતા મામલો બહાર આવ્યો: મૃતકના પતિ ભરત એ જ કબૂલી લીધું કે પત્નીની હત્યા કરી

મહેસાણામાં કડીના અદુંદરામાં પતિએ પત્નીનુ ગળુ દબાઈને હત્યા કરી છે. મહિલાના પિયર પક્ષે, મૃતકનું પીએમ કરવાની જીદ કરતા મામલો બહાર આવ્યો છે. પીએમ કરવાનું કહેતા જ મૃતકના પતિ ભરત એ જ કબૂલી લીધું કે પત્નીની હત્યા કરી છે. સમગ્ર મામલે કડી પોલીસે આરોપીની અટક કરી પૂછપરછ ચાલુ. નાડિયા પાયલબેનનું તેના પતિ ભરત નાડિયાએ હત્યા કરી છે.

(6:50 PM IST)