<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

મુખ્ય પ્રધાન સૈનીના શપથ સમારોહમાં ભાગ લેવા કાલે હરિયાણા જશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સહિત કેન્દ્રના પ્રધાનો, ભાજપ શાસિત વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો ઉપસ્થિત રહેશે

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ  પટેલ આવતી કાલ 17મી ઓક્ટોબરના રોજ હરિયાણા જશે. હરિયાણા વિધાનસભામાં ભાજપને બહુમતી મળ્યા બાદ આવતીકાલે મુખ્ય પ્રધાનનો શપથ સમારોહ યોજાનાર છે. 

 આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સહિત કેન્દ્રના પ્રધાનો, ભાજપ શાસિત વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો ઉપસ્થિત રહેનાર છે. હરિયાણામાં ભાજપ સતત ત્રીજીવાર સત્તામાં આવતા, શપથ સમારોહમાં ભાજપ શક્તિ પ્રદર્શન કરશે

(12:16 AM IST)