હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 17th October 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5400 રૂપિયા બોલાયો:જાણો અન્ય 21 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 842.01 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 842.01 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5400 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3850 રૂપિયા બોલાયો હતો.જયારે પોરબંદરમાં 5265 રૂ., ગોંડલમાં 4971 રૂ., માંડલમાં 4851 રૂ., જસદણમાં 4800 રૂ., રાજકોટમાં 4751 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 842.01 ટન આવક થઇ છે.


(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
