<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

પંચમહાલના શહેરા પોલીસ મથકના મેદાનમાં રાખેલા વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી

વિવિધ ગુનાસર જપ્ત કરાયેલા વાહનો, શહેરા પોલીસ મથકના મેદાનમાં રાખવામાં આવેલા હતા.

પંચમહાલના શહેરા પોલીસ મથકના મેદાનમાં રાખવામાં આવેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી. વિવિધ ગુનાસર જપ્ત કરાયેલા વાહનો, શહેરા પોલીસ મથકના મેદાનમાં રાખવામાં આવેલા હતા. આ વાહનોમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ થતા જ શહેરા પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા

. સ્થાનિક યુવાનોએ, પોલીસ સ્ટેશનના મેદાનમાં રાખવામાં આવેલા અન્ય વાહનોને નુક્શાન ન થાય તે માટે, સમય સૂચકતા વાપરી અન્ય વાહનોને બીજી જગ્યાએ ખસેડયા હતા

(6:47 PM IST)