News of Friday, 18th October 2024
અમદાવાદમાં ટુ વ્હીલર ચલાવતા પોલીસને માથે હેલ્મેટ ફરજીયાત પહેરવા પોલીસ કમિશનરનો આદેશ
પોલીસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો: ટુ વ્હીલર ચલાવતી વખત નિયમોનું પાલન કરવા અપાઈ સૂચના

અમદાવાદમાં ટુ વ્હીલર ચલાવતા પોલીસને માથે હેલ્મેટ ફરજીયાત પહેરવા પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો છે. ટુ વ્હીલર ચલાવતી વખત નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ છે
ઉચ્ચ પોલીસ અધિકારીને તેમની નીચેનો સ્ટાફે હેલ્મેટ પહેરી છે કે નહી તેની ચકાસણી કરવા સૂચના અપાઈ છે. . હેલ્મેટ પહેર્યા વગર આવનારા પોલીસ કર્મચારીને કચેરીમાં પ્રવેશ નહીં અપાય. હેલ્મેટ વગરના પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ એમ.વી એક્ટની કાર્યવાહી કરવામાં આવશે
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
