News of Friday, 18th October 2024
સુરતમાં વિજળીના ચમકારા અને વાદળોની ગર્જના સાથે મોડી સાંજે ધોધમાર વરસાદ
ચાંદની પડવો હોવાથી સુરતીલાલાઓની મોજ પર વરસાદે પાણી ફેરવી નાખ્યું

સુરતમાં વિજળીના ચમકારા અને વાદળોની ગર્જના સાથે મોડી સાંજે ધોધમાર વરસાદ. આજે ચાંદની પડવો હોવાથી ખાણી પીણીની લારીઓ વાળાનો મોટો દિવસ કહેવાય આજે સુરતી લાલાઓ દરેક બાગ બગીચાઓ અને જ્યા ખુલ્લી જગ્યા મળે ત્યાં સગા સંબંધીઓ સાથે મોજ માનતા હોય છે પણ વરસાદે પાણી ફેરવી નાખ્યું. આજે બધા પોતાના ઘરમાં જ ઉજવણી કરશે એવું લાગે છે (સુરતથી બિપિન ઠક્કર)
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
