તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો :ભારે વરસાદ પડતાં રસ્તાઓ બન્યા જળબંબાકાર
શામગહાન વઘઈ આંતરરાજ્ય ધોરીમાર્ગ પર વાહનચાલકોએ હેડ લાઈટ ચાલુ કરવી પડી

અમદાવાદ : રાજ્યમાં વરસાદની વિદાય વેળાએ ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળે છે .આજે બપોર બાદ સુરત અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.ભારે વરસાદ પડતાં રસ્તાઓ જળબંબાકાર બન્યા હતા
દરમિયાન શામગહાન વઘઈ આંતરરાજ્ય ધોરીમાર્ગ પર વાહનચાલકોએ હેડ લાઈટ ચાલુ કરવી પડી હતી. ભારે વરસાદને પગલે ખેડૂતોના ડાંગર સહિત બીજા પાકોને વધુ નુકશાની થશે તેવી સંભાવનાઓ વધી છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
