News of Sunday, 20th October 2024
દાહોદમાં શર્મસાર કરતી ઘટના :સગીરા પર પિતા અને પ્રેમીએ આચર્યું દુષ્કર્મ

દાહોદ, તા.૨૦,
દાહોદ જિલ્લામાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં ૧૬ વર્ષની સગીરાને તેના પિતા અને પ્રેમીએ જ વાસનાનો શિકાર બનાવી હતી. સગીરા પર પિતા અને પ્રેમીએ દુષ્કર્મ આચરચા આ વિસ્તારમાં ચકચાર સાથે આક્રોશ ફેલાયો છે.દરમિયાન સગીરા ગર્ભવતી બનતા આ ઘટના સામે આવી હતી.
જેને પગલે લીમડી પોલીસે દુષ્કર્મ અને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
