News of Sunday, 20th October 2024
રાજ્યમાં રાત્રીના 8 વાગ્યા સુધીમાં 58 તાલુકામાં વરસાદ: લોધિકામાં સાડા ચાર ઈંચ ખાબક્યો
માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. મોરબીમાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

અમદાવાદ : આજે રવિવારને 20મી ઓક્ટોબરના રોજ સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 58 તાલુકામાં એક મિલીમીટરથી લઈને 117 મિલીમીટર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ લોધિકામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સાંજના ચારથી છ સુધીના બે કલાકમાં જ, સવા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. મોરબીમાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
