<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

આવતી કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ એક દિવસ માટે અમદાવાદની મુલાકાતે

સવારે આણદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી બપોર પછી ગાંધીનગર કમલનનું ઉદ્ધાટન કરશે અને કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બેઠક યોજશે.

અમદાવાદ :આવતી કાલે કેન્દ્ર ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ અમદાવાદની એક દિવસની મુલાકાત આવવાના છે. અને વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે અને સવારે આણદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી બપોર પછી ગાંધીનગર કમલનનું ઉદ્ધાટન કરશે અને કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બેઠક યોજશે.

 

 ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ અવનવા ગુજરાતની મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત અચૂક પણે આવતા હોય છે. તે જ રીતે કાલે એક દિવસના પ્રવાસ અમિત શાહ અમદાવાદમાં આવવાના છે. અને વિવિધ પ્રકારનું કાર્યક્રમમાં હાજરી આપશે. જેમ કે આણંદ ખાતે આવેલી એનડીડીબી ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપશે. જેથી ભારત અને ખાસ કરીને ગુજરાતમાં ડાયમંડમાં લોકોમાં રોજગારી પ્રાપ્ત થાય છે. બપોર પછી અમિતભાઈ  શાહ ગાંધીનગર ખાતે આવેલુ કમલમ કાર્યલયમાં બપોરે ર વાગ્યા પછી ઉદ્ધાટન કરશે. જે કાર્યક્રમમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના મોટા નેતાઓ સાથે કાર્યકર્તાઓ પણ હાજર રહશે.

બપોર પછી અમિતભાઈ  શાહ કમલમનું ઉદ્ધાટન કરશે. ત્યારે ગુજરાતના મોટા નેતાઓ સાથે મહત્ત્વનું બેઠક પર કરવામાં આવશે. કેમ કે થોડા દિવસોમાં દિવાળીના તહેવારો ચાલુ થઈ જવાના હોવાથી શહેરીજનો  દિવાળીમાં કોઈપણ અબનાવ ન બને તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમિતભાઈ શાહ ગુજરાતના સીએમ અને વિશિષ્ટ નેતાઓ સાથે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરશે. જેથી કરીને લોકો દિવાળીની ઉજવણી ધામધૂમથી કરી શકે.

(12:59 PM IST)