News of Monday, 21st October 2024
આનંદીબેન પટેલની મુલાકાતે વિરજીભાઇ ઠુંમર

ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય લખનઉ ખાતે ગવર્નર હાઉસ રાજભવન અમદાવાદ ખેતી બેંક ડાયરેક્ટર પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર પૂર્વ ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા ડાયરેક્ટર જસાભાઇ બારડ રાજકોટ જિલ્લા બેંક ચેરમેન ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા વાઇસ ચેરમેન ખેતી બેંક જીવાભાઈ આહીર સુરેન્દ્રનગર જિલ્લા ડાયરેક્ટર મંગલસિંહજી પરમાર શ્રીમતી નીલાબેન ઠુમ્મર ડેલિગેટ ખેતી બેંક ખેતીબેંક અધિકારી ચિરાગ ચુડાસમા લખનઉ ખાતે સહકારી સેમીનાર ખેતી બેંક ઍવોર્ડ કાર્યક્રમ માં બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા વતી તે તેમને પસંદ કરેલા ડાયરેક્ટર શ્રીઓઍ ઉત્તર પ્રદેશ લખનઉ ખાતે ભાગ લીધો હતો. (તસ્વીર-અહેવાલ ઃ ઇકબાલ ગોરી, સાવરકુંડલા) (૨૫.૪)
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
