તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 22nd October 2024
સાવધાન ;હેલ્મેટ વિના આરટીઓ કચેરીમાં જનાર વાહનચાલક સામે કાનુની-દંડનીય કાર્યવાહી કરાશે
અમદાવાદની આરટીઓ કચેરીમાં અરજદારો અને શહેરીજનો માટે હેલ્મેટ અને નિયમ પાલન જરૂરી

અમદાવાદ આરટીઓ કચેરીમાં જનારા દ્વિચક્રિય વાહનચાલકો હેલ્મેટ વિનાના હશે તો તેમની સામે કાનૂની અથવા દંડનીય કાર્યવાહી થશે . અમદાવાદની આરટીઓ કચેરીમાં અરજદારો અને શહેરીજનો માટે હેલ્મેટ અને નિયમ પાલન જરૂરી હોવાનુ આરટીઓએ ઠરાવ્યું છે
જો ટ્રાફિકના નિયમ કે, કાયદાનો અનાદર થશે તો વાહનમાલિક સામે કાનૂની અથવા દંડનીય કાર્યવાહી હાથ ધરાશે. આરટીઓ કચેરીમાં તમામ સ્તરના અધિકારી અને કર્મચારી માટે પણ હેલ્મેટનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
