News of Tuesday, 22nd October 2024
રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ રાજકોટમાં 1650 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 44 યાર્ડમાં શું રહ્યો ભાવ? : જુઓ સંપૂર્ણ યાદી
જરાતની 44 માર્કેટ યાર્ડમાં કુલ 3,663.79 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 44 માર્કેટ યાર્ડમાં કુલ 3,663.79 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમા 1650 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાબરામાં 1650 રૂ., ગોંડલમાં 1626 રૂ., ઉનાવામાં 1623 રૂ., સિદ્ધપુરમાં 1612 રૂ., ભેસાણમાં 1609 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,663.79 ટન કપાસની આવક થઇ છે.

(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
