<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

બનાસકાંઠાના થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ

23થી વધુ કટ્ટા નકલી ખાતર હોવાનું સામે આવ્યું. આશીર્વાદ એગ્રો સેન્ટરમાંથી ડુપ્લીકેટ ખાતર ઝડપાયું હતુ

બનાસકાંઠા: થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ ગયા છે. થરાદના એગ્રો સેન્ટરમાંથી ખાતર ઝડપાયું હતુ. 23થી વધુ કટ્ટા નકલી ખાતર હોવાનું સામે આવ્યું. રાજ્યમાં નકલી ખાતરની બમ વચ્ચે બનાસકાંઠાના થરાદમાં આશીર્વાદ એગ્રો સેન્ટરમાંથી ડુપ્લીકેટ ખાતર ઝડપાયું હતુ. DAP ખાતરના નામે નકલી ખાતરનું વેચાણ થતુ હતુ. ખેડૂતની રજૂઆતના આધારે ખેતીવાડી વિભાગે કાર્યવાહી કરી હતી.

(11:38 AM IST)