News of Wednesday, 23rd October 2024
ભરત ગણાત્રા અને વિપુલ રાવલની માહિતી કમિશનર તરીકે નિમણૂંક
કાયદા ક્ષેત્રમાંથી પ્રથમ વખત પસંદગી : રવિવારે શપથ

રાજકોટ, તા. ર૩ : રાજયના માહિતી આયોગ (આર.ટી.ઇ.)માં ખાલી પડેલી કમિશનરોની બે જગ્યા પર અમદાવાદના શ્રી ભરત જે. ગણાત્રા અને શ્રી વિપુલ રામપ્રસાદ રાવલની સરકારે નિમણુંક કરી છે. બન્નેને રવિવારે રાજભવનમાં રાજયપાલ શપથ લેવડાવશે. માહિતી આયોગમાં વધુ બે કમિશનરોની નિમણુંક થતા માહિતી અધિકારી હેઠળની અરજીઓના નિકાલની પ્રક્રિયા વધુ વેગવંતી બનશે
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
