News of Wednesday, 23rd October 2024
સરકાર જીગ્નેશ મેવાણીની સુરક્ષા સુશ્ચિતત કરે અને રાજકુમાર પાંડિયનને સસ્પેન્ડ કરવા કોંગ્રેસની માંગ
રાજકુમાર પાંડિયાન વિરુદ્ધ તપાસ કરીને વિશેષ અધિકાર ભંગની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી

ગાંધીનગર ખાતે પોલીસ ભવન તરફ કૂચ કરી રહેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, અને અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પહોંચ્યા હતા. રાજકુમાર પાંડિયાન વિરુદ્ધ તપાસ કરીને વિશેષ અધિકાર ભંગની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. સરકાર જીગ્નેશ મેવાણીની સુરક્ષા સુશ્ચિતત કરે અને રાજકુમાર પાંડિયનને સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
