<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

SGVP દર્શનમ્ સંસ્ક્ત મહાવિદ્યાલયના 35 વિદ્યાર્થાઓ બદ્રિ-કેદારની યાત્રાએ

અમદાવાદ તા.27 :શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી તેમજ શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામી તથા પાઠશાળાવાના પ્રાધ્યાપક ચિંતનભાઇ જોષીના  વડપણ નીચે SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમા હોસ્ટેલમાં રહેતા 35 જેટલા વિદ્યાર્થાઓ બદ્રિનારાયણ અને કેદારેશ્વરની યાત્રાએ જતા રસ્તામાં ઋષિકેશ ગંગાજીના કિનારો આવેલ પરમર્થ નિકેતન આશ્રમના વડા મુનિજીના આશીર્વોદ લઇ બદ્રિ-કેદારની યાત્રાનું પ્રસ્થાન કરતા વિદ્યાર્થીઓ                                        

(11:57 AM IST)