<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

SGVP સ્વામિનરાયણ ગુરુકુલ છારોડી સંત આશ્રમમાં બિરાજીત ઘનશ્યામ મહારાજ પ્રતિષ્ટિતને 22 વર્ષ પૂર્ણ

અમદાવાદ તા. 27 SGVP સ્વામિનરાયણ ગુરુકુલ છારોડી સંત આશ્રમમાં બિરાજીત ઘનશ્યામ મહારાજ પ્રતિષ્ટિત થયા તેને 22 વર્ષ પૂર્ણ થયાછે  ત્યારે 23 વરસમાં પ્રવેશતા દિપાવવલીની પૂર્વે   શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્ર્રેરણા અને પુરાણી બાવકૃષ્ણદાસજી  સ્વામીની ઉપસ્થિતિમાં ઘનસ્યામ મહારાજની આગળ 2222 ઇલેક્ટ્રીક દિવાઓ પ્રગટાવી પૂજન કરવામાં આવ્યું હતું.

(11:58 AM IST)