News of Sunday, 27th October 2024
બેસ્ટ સેફટી સિક્યુરિટી સિસ્ટમ અને રેકોર્ડ કેટેગરીમાં ગાંધીનગરને એવોર્ડ: ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે સુરતને મળ્યો પુરસ્કાર
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરના હસ્તે ગાંધીનગર અને સુરત શહેરને એવોર્ડ અર્પણ કરાયો

અમદાવાદ : અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સમાં ગુજરાતના શહેરોને એવોર્ડ મળ્યા છે. ગાંધીનગર અને સુરતને વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળ્યાં છે. બેસ્ટ સેફટી સિક્યુરિટી સિસ્ટમ અને રેકોર્ડ કેટેગરીમાં ગાંધીનગરને એવોર્ડ અપર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે સુરતને પુરસ્કાર એનાયત કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરના હસ્તે ગાંધીનગર અને સુરત શહેરને એવોર્ડ અર્પણ કરાયો હતો
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
