News of Monday, 28th October 2024
ભાજપ સંગઠન સંરચના માટે કર્ણાવતી મહાનગરના ચુંટણી અધિકારી તરીકે પ્રદીપભાઈ ખીમાણીની નિમણૂક
પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલ અને અમદાવાદ મનપાના પૂર્વ કાઉન્સિલર મયુરભાઈ દવેની સહ અધિકારી તરીકે વરણી

અમદાવાદ :ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ સંગઠન સંરચના માટે કર્ણાવતી મહાનગરના ચુંટણી અધિકારી તરીકે પ્રદીપભાઈ ખીમાણીની નિમણૂક કરવામાં આવી છે જયારે પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલ અને અમદાવાદ મનપાના પૂર્વ કાઉન્સિલર મયુરભાઈ દવેની સહ અધિકારી તરીકે વરણી કરાઈ છે
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
