News of Monday, 28th October 2024
રાજયમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઊંઝામાં 4970 રૂપિયા બોલાયો: જાણો અન્ય 12 માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 12 માર્કેટિંગ યાર્ડમાં કુલ 306.14 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક ?

અમદાવાદ ગુજરાતની 12 માર્કેટિંગ યાર્ડમાં કુલ 306.14 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4970 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3625 રૂપિયા બોલાયો હતો.રાજકોટમાં 4664 રૂ., ગોંડલમાં 4651 રૂ., દસાડા-પાટડીમાં 4650 રૂ., જામનગરમાં 4580 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 306.14 ટન આવક થઇ છે.

(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
