News of Monday, 28th October 2024
રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ જેતપુરમાં 1611 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 33 યાર્ડમાં શું રહ્યો ભાવ? : જુઓ સંપૂર્ણ યાદી
રાજ્યના 33 માર્કેટ યાર્ડમાં કુલ 4,452.28 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 33 માર્કેટ યાર્ડમાં કુલ 4,452.28 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જેતપુર માર્કેટ યાર્ડમા 1611 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1560 રૂ. અને નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાબરામાં 1590 રૂ., અમરેલીમાં 1577 રૂ., જામનગરમાં 1575 રૂ., ધોરાજીમાં 1571 રૂ., ગોંડલમાં 1546 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,452.28 ટન કપાસની આવક થઇ છે.

(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
