<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ભુપેન્‍દ્રભાઇએ સામાન્‍ય નાગરીકની જેમ ફટાકડા ખરીદ્યાઃ સહજતા-સરળતાનો પરિચય આપ્‍યો

અમદાવાદ : ભુપેન્‍દ્રભાઇએ સાહજીકતા, સરળતા અને નિખાલસતાનો પરિચય વધુ એક વાર દિવાળીના પર્વમાં પુરો પાડયો હતો. ભુપેન્‍દ્રભાઇએ પૌત્ર સાથે સામાન્‍ય માનવીની જેમ જ ફટાકડાની દુકાનેથી ખરીદી કરી સહુના マદય જીતી લીધા હતા.

(4:49 PM IST)