<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના 105 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરની બદલીથી નિમણુંક

-ઉપેલેટાનાં નીરવ પટેલ અને ધ્રોલના સુહાગ પટેલની ગાંધીનગર ,રાજકોટના વી.એસ. કાલરીયા અને મલ્હાર ડાભીની અરસપરસ બદલી :કાલાવડના હરકિશન પરમારને રાજકોટ અને રાજકોટના નિખિલકુમાર ખાંટને કાલાવડ મુકાયા : જુઓ બદલીની સંપૂર્ણ યાદી

ગાંધીનગર : રાજ્યના માર્ગ અને મકાન વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના ગુજરાત ઇજનેરી સેવા ( સિવિલ )સવર્ગના 105 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરની બદલીથી નિમણુંક કરાઈ છે

    ઉપેલેટાનાં નીરવ પટેલ અને ધ્રોલના સુહાગ પટેલની ગાંધીનગર બદલીથી નિમણુંક કરાઈ છે જયારે ,રાજકોટના વી.એસ. કાલરીયા અને  મલ્હાર ડાભીની અરસપરસ બદલી થઇ છે, જયારે  :કાલાવડના હરકિશન પરમારને રાજકોટ અને રાજકોટના નિખિલકુમાર ખાંટને કાલાવડ મુકાયા  છે 

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના 105 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરની બદલીથી નિમણુંકકરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે


 

(7:16 PM IST)