News of Wednesday, 30th October 2024
રાજ્યના 30 જેટલા કાર્યપાલક ઇજનેર( સિવિલ )ની બદલીથી નિમણુંક :જુઓ સંપૂર્ણ યાદી
સુરેન્દ્રનગરના નલિનચંદ્ર પટેલની સુરત.પોરબંદરના કરણસિંહની અમદાવાદ અને ગીર સોમનાથના અંકિત ભદોરિયાની લુણાવાડા બદલી :ભાવનગરના રાજેન્દ્રકુમાર પટેલને રાજપીપળા ,ભુજના એમ,જે, ઠાકોરને પાલનપુર મુકાયા

ગાંધીનગર : માર્ગ અને મકાન વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની, ગુજરાત ઇજનેરી સેવા (સિવિલ), વર્ગ-૧ ના કાર્યપાલક ઇજનેર (સિવિલ) સંવર્ગના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરીને તેઓને નિમણૂક આપવામાં આવે છે.
સુરેન્દ્રનગરના નલિનચંદ્ર પટેલની સુરત.પોરબંદરના કરણસિંહની અમદાવાદ અને ગીર સોમનાથના અંકિત ભદોરિયાની લુણાવાડા બદલી કરાઈ છે જયારે ભાવનગરના રાજેન્દ્રકુમાર પટેલને રાજપીપળા ,ભુજના એમ,જે, ઠાકોરને પાલનપુર મુકાયા છે
રાજ્યના 30 જેટલા કાર્યપાલક ઇજનેર( સિવિલ )ની બદલીથી નિમણુંક થયેલ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
