<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

અભયમ નર્મદા ટીમે રંગોલી દ્રારા હિંસા મુક્ત મહિલા નો સંદેશો અપાયો

દિવાળી અને નૂતનવર્ષે સંદેશા આપવામા આવે છે જેમાં ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ નર્મદા દ્વારા વિવિઘ રંગોળી દ્વારા હિંસા મુકત મહિલા નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ સામે કોઈપણ પ્રકારની હિંસા કે હેરાનગતિ કરવામાં આવે તો ૨૪ ક્લાક વિના મૂલ્યે સેવા આપતી અભયમ હેલ્પ લાઇન નો સંપર્ક કરવા હિમાયત કરવામાં આવી હતી. નૂતન વર્ષે અભયમ ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા, બચાવ અને માર્ગદર્શન માટે કટિબદ્ધ બની સેવા આપવા મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો.(ભરત શાહ - રાજપીપળા)

(10:26 PM IST)