<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

અતિવૃષ્ટિના સર્વેથી વંચિત રહેલ ખેડૂતો 11 નવેમ્બર પહેલા અરજી કરી શકશેઃ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

કેટલાક વિસ્તારના ખેડૂતોએ સર્વેને લઈને સરકારને ફરિયાદને લઈને કૃષિમંત્રીની જાહેરાત

અમદાવાદ : ગુજરાતમાં વરસેલા ભારે વરસાદ અને કમોસમી વરસાદને પગલે, ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. સરકારે ખેડૂતોને નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કર્યું હતું. આમ છતા કેટલાક વિસ્તારના ખેડૂતોએ સર્વેને લઈને સરકારને ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને કૃષિપ્રધાન રાઘવજીભાઈ  પટેલે કહ્યું કે, જે ખેડૂતો સર્વેથી વંચિત રહ્યા છે તેઓ 11 નવેમ્બર પહેલા અરજી કરી શકે છે.


 

(7:08 PM IST)