તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 31st October 2024
સાયલા પોલીસે આયા ગામ નજીક ખરાબામાં દરોડા પાડી દારુનો જંગી જથ્થો ઝડપી પાડ્યો
પોલીસે સ્થળ પરથી 29.94 લાખનો દારુ અને બોલોરો સહિત રૂપિયા 47.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાયલા પોલીસે આયા ગામ નજીક ખરાબામાં દરોડા પાડીને દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. આયા ગામ પાસે ટાંકામાં દારૂ ભરી અને લાવેલ છે તેવી બાતમીના આદારે સાયલા પોલીસ દરોડા પાડ્યા હતા. આયા ગામ નજીક ખરાબાની જગ્યામાં દારુના જથ્થાનું કટિંગ ચાલુ હતુ તે દરમિયાન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડા પડતા જ આરોપીઓ નાસી છુટ્યા હતા. જો કે, પોલીસે સ્થળ પરથી 29.94 લાખનો દારુ અને બોલોરો સહિત રૂપિયા 47.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
