હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 1st November 2024
મોરને કેન્દ્રમાં રાખી ૧૨X૧૨ ફૂટની રંગોળી બનાવી દિપાવલી ઉજવતું SGVP ગુરુકુલ

અમદાવાદ તા. ૧ ભગવાન શ્રી કૃષ્ણ મોરના પીછને મસ્તક ઉપર ધારણ કરે છે મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે તે અનુસંધાન રાખીને SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંત આશ્રમના પરિસરમાં સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને ગુરુકુલના સ્વામી બ્રહ્મવિહારીદાસજી સ્વામી તથા કુંજવિહારીદાસજી સ્વામીની આગેવાની નીચે તથા અન્ય સંતો દ્વારા ૧૨X૧૨ ફૂટની રંગોળી બનાવી તથા ગુરુકુલના પરિસરમાં ૧૧૦૦ દિવડાઓ પ્રગટાવી દિપાવલી પર્વ ઉજવ્યું હતું.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
