<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

નિર્લિપ્ત રાય અને લવિના સિન્હા સહિત ૬ પોલિસ અઘીકારીઓ કેંદ્રિય ગૃહમંત્રી દક્ષતા પદકથી સમ્માનિત થયા

ગુજરાત ના ૬ પોલિસ અઘીકારીઓ કેંદ્રિય ગૃહમંત્રી દક્ષતા પદકથી સમ્માનિત થયા છે જેમાં, સ્ટેટ મોનિટરીંગ સેલના વડા શ્રી નિર્લિપ્ત રાય અને અમદાવાદના ડી.સી.પી સાયબર ક્રાઇમ શ્રી લવિના સિન્હાનો સમાવેશ થાય છે. 

રાજ્યના પોલિસ વડા શ્રી વિકાસ સહાયે ટ્વીટ કરી, આ જાણકારી આપી, શુભકામનાઓ પાઠવી છે

(2:02 PM IST)