હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 1st November 2024
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી હરપાલસિહ રાઠોડ કેન્દ્રીય એવોર્ડ માટે પસંદ, સીપી દ્વારા બહુમાન કરાયું.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના કાર્યદક્ષ એસીપી હરપાલસિહ રાઠોડને કેન્દ્રીય દક્ષતા પદક ૨૦૨૪ માટે પસંદગી થતાં તેમના વિશાળ શુભરચક્કોમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે, આવી વીરલ સિદ્ધિ જેમના માર્ગદર્શનમાં મળી છે તેવા વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા તેમને લોખંડી પુરુષ સરદાર વલભભાઈ પટેલના સ્ટેચ્યુ પ્રતિમા આપી બહુમાન કરવામાં આવેલ, દીપોત્સવી સિદ્ધિ સાથે આ સિદ્ધિ અર્થાત્ બેવડી સિધ્ધિ બદલ હરપાલસિહ રાઠોડ અવિરત અભિનદન વર્ષાનો ધોધ વહી રહ્યો છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
