<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

કથાકાર મોરારીબાપુ આગળથી સત્ય પ્રેમ અને કરુણાની જ્યોત લઇ પાંચ વરિષ્ટ લોકોની કમિટી ગુજરાતમાં મહોબતની દુકાન ચાલુ કરશે

તલગાજરડા ખાતે મોરારીબાપુના સાનિધ્યમાં અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં મસાલ અર્પણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ :  લોકસભાનાં વિપક્ષનાં નેતા, જનનાયક રાહુલ ગાંધીની દેશને જોડવાની વાતને આગળ ધપવવા અર્થે મોરારી બાપુના સત્ય પ્રેમ અને કરુણાના સંદેશ સાથે સોનલબેન પટેલ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રદીપભાઈ દવે, પંકજભાઈ ચાંપાનેરી તથા શ્રુતિબેનની એક પાંચ જણની કમિટી જાણીતા કથાકાર મોરારીબાપુ આગળથી સત્ય પ્રેમ અને કરુણાની જ્યોત લઇ અને ગુજરાતમાં મહોબતની દુકાન ચાલુ કરશે અને એક નવી જ સામાજિક ક્રાંતિનો પ્રયત્ન કરશે તેના અનુસંધાનમાં તલગાજરડા ખાતે મોરારીબાપુના સાનિધ્યમાં અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં મસાલ  અર્પણ કાર્યક્રમ યોજાયો હતો


 

(5:24 PM IST)