News of Saturday, 2nd November 2024
સુરતના ઉપરપડા ગામમાં બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો :બે પુરૂષ અને એક મહિલાનું મોત
અકસ્માત એટલો ગંભીર હતો કે, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં

સુરતના ઉપરપડા ગામ ખાતે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉમરપાડાના બે પુરૂષ અનવે એક મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માતની જાણ થતાં સ્થાનિકોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં ત્રણ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
