News of Sunday, 3rd November 2024
ધરમપુરના આંબા તલાટ ગામે વૃદ્ધ મહિલા પર દિપડાનો હુમલો: ધડથી માથુ અલગ કરી નાખ્યું
હુમલાખોર દિપડાને પકડવા માટે વલસાડ વન વિભાગના અધિકારીઓ કામે લાગ્યા

ધરમપુરના આંબા તલાટ ગામે વૃદ્ધ મહિલા પર દિપડાએ હુમલો કરીને ધડ અને માથું અલગ કરી નાખ્યું છે. ગત રાત્રી દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. હુમલાખોર દિપડાને પકડવા માટે વલસાડ વન વિભાગના અધિકારીઓ કામે લાગ્યા છે. આ ઘટનાને કારણે ગ્રામ્યજનોમાં ભય ફેલાઈ ગયો છે. દિપડાને તાકીદે પકડવા માટે માંગ કરવામાં આવી છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
