તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Sunday, 3rd November 2024
સુરતના માંગરોળના વાંકલ નજીક 2 કાર અને 4 બાઇક વચ્ચે અકસ્માત: 2 લોકોના મોત: પાંચ લોકો ઘાયલ
કલ – મોસાલી સ્ટેટ હાઇવે પર ઇનોવા કાર, ઇકો કાર અને ચાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો

સુરતના માંગરોળના વાંકલ નજીક 2 કાર અને 4 બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. વાંકલ – મોસાલી સ્ટેટ હાઇવે પર ઇનોવા કાર, ઇકો કાર અને ચાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માંગરોળ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
