News of Monday, 4th November 2024
પોલીસ ભવન ખાતે યોજાયો નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ અધિકારી/કર્મચારીઓને પાઠવી શુભેચ્છા

ગાંધીનગર :પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની વિશેષ ઉપસ્થિતિમાં નૂતન વર્ષ નિમિત્તે આજે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિકાસ સહાયે પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ ભવન ખાતે ફરજરત સૌ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
