<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

વધુ એક ઇજનેરને પ્રિમેચ્યોર નિવૃત કરાયા :કાર્યપાલક ઈજનેર એ,ડી, પરમારને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ અપાયું

ભ્રસ્ટાચાર,ગેરરીતિઓ આને રાજ્યના હિતમાં ના હોય તેવા અત્યાર સુધીમાં 21 ઓફિસરો સામે પ્રીમૅચ્યોર રિટાયરમેન્ટ હેઠળ કાર્યવાહી

અમદાવાદ : રાજ્યના વધુ એક ઇજનેરને પ્રીમૅચ્યોર રિટાયરમેન્ટ આપયું છે સરદાર સરોવર નર્મદા નિગમમાં ડેપ્યુટેશન પર રહેલ કાર્યપાલક ઈજનેર એ,ડી,પરમારને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ અપાયું  છે 

ભ્રસ્ટાચાર,ગેરરીતિઓ આને રાજ્યના હિતમાં ના હોય તેવા અત્યાર સુધીમાં 21 ઓફિસરો સામે  પ્રીમૅચ્યોર રિટાયરમેન્ટ હેઠળ કાર્યવાહી  કરાઈ છે

(9:19 PM IST)