<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

અમદાવાદ આરોગ્‍ય ભુવનમાં ગાયત્રી યજ્ઞ

હરિઓમ મેડીકેર  ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત આરોગ્‍ય ભુવન અમદાવાદને આજે ૧૦ વર્ષ પૂર્ણ થઇ ૧૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રસ્‍ટ ના ટ્રસ્‍ટી રમેશભાઇ રવિયા પરિવાર દ્વારા ગાયત્રી યજ્ઞ અને પૂજા આરતી કરવામાં આવેલ આ પ્રસંગે અરવિંદભાઇ રવિયા શ્રી મતી અસ્‍મિતાબેન રવિયા એ પણ ઉપસ્‍થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો રાજગોર  બ્રાહમણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ જેન્‍તીભાઇ તેરૈયા શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ તથા પત્રકાર જયેશભાઇ દવે સહિતની ટીમ દ્વારા આ આરોગ્‍ય ભવનમાં ખુબ સહયોગ આપવામાં આવી રહયો છે. ( અહેવાલઃ વિનુ જોષી- તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:16 AM IST)