<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

સુરતના જીમ-સ્‍પામાં આગ ભભૂકીઃ ગુંગળાવાથી બે મહિલાના મોતઃ ત્રણનો આબાદ બચાવ

 

સુરતઃ શહેરના પોશ સેટેલાઈટ વિસ્‍તારં સિટી લાઈટ રોડ ઉપર આવેલ ફોર્ચ્‍યુન મોલના ચોથા માળે આવેલ જીમ-સ્‍પામાં રાત્રે આગ ફાટી નીકળતા જીમની ઉપર ચાલતા સ્‍પામાં અમિતા અને અલીશા નામની ૨૫ અને ૨૭ વર્ષની બે મહિલાના મળત્‍યુ થયા છે, જયારે ૩ મહિલાનો બચાવ થયો છે. ૧૫ ફાયર ફાઈટર કામે લાગ્‍યા હતા

(3:02 PM IST)