<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

પાટણવાવ ખાતે મહેતા પરિવાર દ્વારા ભવ્‍ય નવચંડી યજ્ઞ

 

સુરત તા.૯: રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલા ઓસમ પર્વત પર બિરાજમાન શ્રી  માત્રીમાંના મંદિરે મહેતા પરિવાર દ્વારા  નવચંડી યક્ષનુ આયોજન કરવામાં આવ્‍યું છે. આ યજ્ઞમાં ચીઠી દ્વારા ડ્રો થશે અને મુખ્‍ય યજમાન પદ નો લાભ મળશે અન્‍ય સાથી યજમાન પણ અમુક શુલ્‍ક આપી બેસી શકે છે. બીડુ બપોરે ૧ વાગે હોમાશે ર વાગ્‍યે પ્રસાદ લઈ પુણાહુતી થશે. આગલે દીવસે પધારેલા પરીવાર માટે પટેલ સમાજ વાડી બસ સ્‍ટેશન પાસે પાટણવાવ વ્‍યવસ્‍થા કરવામા આવેલ છે તમામ પરિવારના સભ્‍યોને ઉપસ્‍થિત રહેવા સુરત જિલ્લા બ્રહ્મસમાજતા પ્રમુખ કમલેશ મહેતાએ જણાવ્‍યું છે

(2:17 PM IST)