હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 10th November 2024
દિવાળી તહેવારમાં ગાંધીનગર એસટી ડેપોએ વધારાની બસો દોડાવી 24 લાખની આવક કરી
કુલ 342 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કર્યું:આ ટ્રીપો દરમિયાન કુલ 11468 મુસાફરોએ એક્સ્ટ્રા ટ્રીપનો લાભ લીધો

ગાંધીનગર : દિવાળી તહેવારમાં ગાંધીનગર એસટી ડેપોએ વધારાની બસો દોડાવી ડબલ આવક કરી છે. દિવાળી તહેવાર દરમિયાન 26 ઓક્ટોબરથી થી લઈ 31 ઓક્ટોબર સુધીમાં કુલ 342 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કર્યું હતું. દિવાળી તહેવારમાં ગાંધીનગર એસ.ટી ડેપો એ કુલ 24 લાખની આવક કરી છે. આ ટ્રીપો દરમિયાન કુલ 11468 મુસાફરોએ એક્સ્ટ્રા ટ્રીપનો લાભ લીધો હતો.ગાંધીનગરથી સુરત, પોરબંદર સહિત 7 ટ્રીપો ઓનલાઈન મુકવામાં આવી હતી.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
