હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 11th November 2024
ધ્રાંગધ્રા ગુરુકુળ ચોકડી નજીક અકસ્માત :આઇશર અને ટ્રક વચ્ચે ટક્કર :અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો
અકસ્માતમાં વાહનને મોટું નુકશાન :ટ્રાફિક જામ થતા વાહનચાલકો અટવાયા

ધ્રાંગધ્રા ગુરુકુળ ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે, આઇશર અને ટ્રક વચ્ચે ટક્કર થતા વાહનોને નુકશાન થયું છે આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો છે ટ્રાફિક જામ થતા વાહનચાલકો અટવાયા છે
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
