તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th November 2024
અમદાવાદના ઠક્કરબાપાનગર બ્રિજ નીચે ખોદકામ દરમિયાન ગેસની લાઈન લીકેજ થતા આગ લાગી
બ્રિજ નજીકમાં આવેલી દુકાન બળીને ખાખ: ફાયર વિભાગની બે ટીમ બનાવ સ્થળે પહોંચી

અમદાવાદના ઠક્કરબાપાનગર બ્રીજ નીચે આગનો બનાવ બન્યો છે. ખોદકામની કામગીરી દરમિયાન ગેસની પાઇપલાઇનમાંથી લીકેજ થતાં આગ લાગી હતી. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની બે ટીમ બનાવ સ્થળે પહોંચી છે. મળતી વિગતો અનુસાર નજીકમાં આવેલી દુકાન બળીને ખાખ થઇ છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
