<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

છોટાઉદેપુરમાં વન વિભાગે દીપડીનું દિલધડક રેસ્ક્યૂ કર્યું

ડુંગરભીંત ગામે વન વિભાગની ટીમ દ્વારા કુવામાં ખાબકેલ દીપડીનું દિલધડક રેસ્ક્યૂ

છોટાઉદેપુરમાં વન વિભાગે દીપડીનું દિલધડક રેસ્ક્યૂ કર્યું છે. . ડુંગરભીંત ગામે વન વિભાગની ટીમ દ્વારા કુવામાં ખાબકેલ દીપડીનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું , શિકારની શોધમાં દીપડી કૂવામાં પડી જતાં ગ્રામજનોએ વન વિભાગ ટીમને જાણ કરતા વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી હતી અને  ગણતરીની મિનિટોમાં જ દીપડીનું રેસ્ક્યૂ કરી બચાવી લીધી હતી

(6:07 PM IST)