<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

વન વિભાગના ૧૧ પરિક્ષેત્ર વન અધિકારીઓની બદલી

 

ગાંધીનગર, તા., ૧૪: વન અને પર્યાવરણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-ર સંવર્ગના નીચે દર્શાવેલ અધિકારીઓની જાહેરહીતમાં બદલી કરીને નવી જગ્‍યાએ કામગીરી બજાવવા આથી નિમણુંક આપવામાં આવી છે. સૌરાષ્‍ટ્રને સ્‍પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

(4:15 PM IST)