<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ સામે NSUIનો જોરદાર દેખાવ: કાર્યકર્તા હોસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા

ખ્યાતિ હોસ્પિટલ સામે મહેસાણા અને અમદાવાદમાં ફરિયાદ નોંધાઇ: ખ્યાતિ હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની માગ

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ ખાતે NSUIએ દેખાવ કર્યા હતા . NSUIના કાર્યકર્તા હોસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા હતા . પોલીસે ટીંગાટોળી કરી NSUI કાર્યકર્તાઓને હટાવ્યા હતા 

   2 દિવસ અગાઉ ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓનાં મોત થયા હતા. ખ્યાતિ હોસ્પિટલ સામે મહેસાણા અને અમદાવાદમાં ફરિયાદ નોંધાઇ છે. ખ્યાતિ હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

  અમદાવાદની ખ્યાતિ હોસ્પિ.માં દર્દીના મોત કેસમાં એન્જિયોપ્લાસ્ટી કરનાર ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડ થઇ છે. વસ્ત્રાપુર પોલીસે કરી ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડ થઇ. બોરિસણા ગામના 19માંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી.

(12:11 PM IST)